સબંધોનાં ગૂંગળાતાં શ્વાસ
એકવીસમી સદીની પહેલી પચ્ચીસીની પૂર્ણતાના આરે ઉભેલા આપણે સહુ ભૌતિક સુખસુવિધાથી સજ્જ બની ગયા છીએ. માત્ર પાછલાં ચાલીસ પચાસ વર્ષમાં ભૌતિકતાની દ્વષ્ટિએ આપણે ઘણું બધું મેળવ્યું છે. કારણ કે,...