આનંદનો પર્યાય: લાગોમ
ભરપૂર પ્રકૃતિનાં ખોળે જીવનારાં લોકોનો દેશ હોવાથી જેને ખુશીઓનું સરનામું કહેવાય છે તે સ્વીડનનાં સ્વીડિશ લોકો પોતાની લાઇફસ્ટાઇલ માટે પણ એક અનોખો અભિગમ ધરાવે છે તે છે સંતોષ, સંતુલન...