જાને કહાં ગયે વો દિન…

સામાન્યરીતે આપણી આસપાસ વાતો કરતાં લોકો પાસેથી અવાર નવાર એવું બોલતાં સાંભળીએ છીએ કે,‘પહેલાં જેવી મજા નથી’….જીવન પહેલાં જેવું નથી રહ્યું… કારણ કે સમયની સાથે ઘણું બદલાઈ ગયું છે...