માનવ ઇતિહાસનું કાળું પૃષ્ઠ:ઓર્ડીનરી મેન- ભૂલાયેલો સર્વનાશ(એક દસ્તાવેજી ફિલ્મ)
આપણી આસપાસ જૉવા મળતાં કડિયા, પ્લમ્બર, સુથાર, પોલીસ ઓફિસર કે અન્ય કોઈપણ કામ કરતાં એકદમ સામાન્ય માણસો લાખો લોકોની બંદૂકની ગોળીએ હત્યા કરતાં અચકાય નહિ ત્યારે સર્જાય છે, જર્મન...