સાતપુડા ની ગિરિમાળાઓ, શૂળપાણેશ્વરનાં જંગલ અને માલ સામોટનું અદ્ભુત કુદરતી સૌદર્ય
ચોમાસું એટલે સાવ સામાન્ય જગ્યાને પણ અસામાન્ય અને નયનરમ્ય બનાવી દે તેવી અદ્ભુત ઋતુ. ધરતીએ જાણે હરિયાળી ચૂંદડી ઓઢી હોય અને કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવું વાતાવરણ...